Day Special

ઈન્ડેક્સ માટે 57914 અને નિફટી ફયુચર 17282 મહત્ત્વની સપાટીઓ

ઈન્ડેક્સ માટે 57914 અને નિફટી ફયુચર 17282 મહત્ત્વની સપાટીઓ content image 2c41e7ca 5f03 4d80 b65b 606470db50ce - Shakti Krupa | News About India– ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૮૧૫૨.૯૨ તા.૧૧-૦૨-૨૨) ૫૬૪૦૯ અને ૫૯૬૧૯ની વચ્ચે સાઈડ વેઝમાં  છે. હાલ ૧૨ દિવસની  એવરેજ  ૫૮૫૪૪.૬૬ અને ૪૮ દિવસની  ૫૮૭૭૧.૯૬ તેમ જ  ૨૦૦ દિવસની ૫૫૯૬૧.૦૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે  ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૫૮૪૪૭ ઉપર  ૫૯૦૬૦, ૫૯૬૧૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૫૭૯૧૪ નીચે  ૫૭૫૧૦, ૫૭૨૧૮, ૫૭૦૪૮ સપોર્ટ  ગણાય.

ઈન્ડુસ ઈન્ડ બેંક(બંધ ભાવ રૂ.૯૮૨.૪૦ તા.૧૧-૦૨-૨૨) ૮૩૧.૫૫નાં  બોટમથી પ્રત્યાઘાતી સુધારો દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૯૩૭.૬૭  અને ૪૮ દિવસની ૯૩૨.૯૦ તેમ જ  ૨૦૦ દિવસની  ૮૭૦.૩૬ છે દૈનિક  એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરોબટ  તેમજ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૯૯૦ ઉપર  ૧૦૦૦, ૧૦૨૭, ૧૦૫૦ સુધીની શક્યતા. નીચામાં  ૯૫૬ નીચે  ૯૪૪ સપોર્ટ  ગણાય.

ઈન્ફોસીસ (બંધ ભાવ રૂ.૧૭૨૧.૩૫ તા.૧૧-૦૨-૨૨) ૧૯૫૩.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની  એવરેજ  ૧૭૫૩.૧૦ અને ૪૮ દિવસની ૧૭૮૨.૯૮ તેમ જ  ૨૦૦ દિવસની  ૧૬૩૫.૯૦ છે.  દૈનિક  અને અઠવાડિક  એમએસીડી  નરમાઈ  તરફી છે.  દૈનિક ધોરણે  ન્યુટ્રલ અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે  ઓવરબોટથી ન્યુટ્રલ  પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૧૭૪૬ અને ઉપર ૧૭૯૩ કુદાવે તો  ૧૮૦૯, ૧૮૨૮, ૧૮૪૪ સુધીની શક્યતા.  

તાતા સ્ટીલ (બંધ ભાવ રૂ.૧૨૫૪.૪૫ તા.૧૧-૦૨-૨૨) ૧૦૬૧.૩૦નાં બોટમથી  પ્રત્યાઘાતી સુધારો દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૧૮૫.૫૦ અને ૪૮ દિવસની ૧૧૭૪.૨૦ તેમ જ  ૨૦૦ દિવસની  ૧૧૩૬.૫૧ છે. દૈનિક એમએસીડ સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ  પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૧૨૬૫ ઉપર  ૧૨૬૮, ૧૨૯૮, ૧૩૨૭ સુધીની શક્યતા.  નીચામાં  ૧૨૧૫ નીચે  ૧૨૦૦ સપોર્ટ ગણાય.

ટેક મહિન્દ્ર(બંધ  ભાવ રૂ.૧૪૨૪.૯૦  તા.૧૧-૦૨-૨૨) ૧૮૩૮નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૪૮૫.૧૫ અને ૪૮ દિલસની  ૧૫૭૩.૫૨  તેમ જ ૨૦૦ દિવસની ૧૩૮૩.૭૭ છે  દૈનિક અને અઠવાડિક  એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ન્યુટ્રલ અઠવાડજિક ધોરણે  ઓવરસોલ્ડ,  તેમ જ માસિક ધોરણે  ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૫ અને ૧૪૭૨  ઉપર  ૧૪૯૦, ૧૫૧૫ કુદાવે તો ૧૫૪૦, ૧૫૭૦  સુધીની શક્યતા.  નીચામાં ૧૪૨૦ નીચે ૧૪૦૬  સપોર્ટ ગણાય.

વિપ્રો (બંધ ભાવ રૂ.૫૬૧.૪૫ તા.૧૧-૦૨-૨૨) ૭૩૮.૫૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૫૭૭.૬૨ અને ૪૮ દિવસની ૬૨૩.૨૮ તેમ જ  ૨૦૦ દિવસની ૫૯૨.૭૧ છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી  નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે  ઓવરબોટથી  ન્યુટ્રલ પોજીસન દર્શાવે  છે. ઉપરમાં  ૫૭૫ ઉપર  ૫૮૭, ૬૦૦, ૬૧૫ સુધીની શક્યતા. નીચામાં  ૫૫૪ નીચે ૫૩૭  સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ  ભાવ રૂ.૨૩૭૬.૪૦ તા.૧૧-૦૨-૨૨) ૨૩૦૫નાં બોટમથી  પ્રત્યાઘાતી સુધારો  દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૭૬.૧૨ અને ૪૮ દિવસની ૨૪૧૩.૪૪ તેમ જ ૨૦૦ દિવસની  ૨૩૧૭.૯૯ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ  તરફી છે દૈનિક ધોરણે  ન્યુટ્રલ,  અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૨૩૯૬ કુદાવે તો ૨૪૨૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૩૪૦ નીચે  ૨૩૦૫ મહત્ત્વનો  સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૩૮૪૪૧.૭૫ તા.૧૧-૦૨-૨૨) ૩૬૪૧૦ અનુે  ૩૯૮૯૦ની વચ્ચે સાઈડ વેઝમાં છે.  હાલ ૧૨ દિવસની  એવરેજ  ૩૮૪૮૪.૨૯  અને ૪૮ દિવસની ૩૭૭૭૮.૩૬ તેમ જ ૨૦૦ દિવસની  ૩૬૧૬૮.૨૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા  તરફી છે.  દૈનિક ધોરણે  ન્યુટ્રલ અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરબોટથી  ન્યુટ્રલ  પોજીસન દર્શાવે છે.   ઉપરમાં  ૩૮૮૨૬ ઉપર ૩૯૨૫૫ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૩૮૪૦૫ નીચે  ૩૮૨૯૦, ૩૭૯૭૦, ૩૭૬૫૦, ૩૭૩૮૬ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૧૭૩૩૦.૫૦ તા.૧૧-૦૨-૨૨) ૧૬૮૫૧.૧૫ અને ૧૭૮૧૦ની  વચ્ચે સાઈડ વેઝમાં છે. હાલ ૧૨ દિવસની  એવરેજ ૧૭૪૯૫.૯૪ અને ૪૮ દિવસની ૧૭૫૫૨.૭૯ તેમ જ ૨૦૦ દિવસની  ૧૬૬૯૯.૪૦ છે.  દૈનિક અને અઠવાડિક તેમજ માસિક ધોરણે  ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.   ઉપરમાં  ૧૭૪૭૩, ૧૭૬૫૦ ઉપર  ૧૭૮૧૦ મહત્ત્વની પ્રતિકાર  સપાટી ગણાય. નીચામાં ૧૭૦૪૮ નીચે ૧૬૮૫૧ મહત્ત્વનો  સપોર્ટ ગણાય.

સાયોનારા

દિલમાં સહુને આવવા દઈએ છીએ પણ શક ન કર, તું વસે છે ત્યાં કોઈને જવા દેતા નથી. -બેફામ.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button