ઈન્ડેક્સ 56243 અને નિફટી ફયુચર 16754 મહત્ત્વની પ્રતિકાર સપાટી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૫૫૫૦.૩૦ તા.૧૧-૦૩-૨૨) ૫૨૨૬૦.૮૨નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૨૩૪.૯૬ અને ૪૮ દિવસની ૫૭૧૬૧.૬૮ તેમજ ૨૦૦ દિવસની ૫૫૯૭૮.૨૦ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૨૪૩ કુદાવે તો ૫૬૪૦૦, ૫૬૮૬૦, ૫૭૦૯૫, ૫૭૩૨૦, ૫૭૭૮૦ સુધીની શક્યતા. નીચામાં ૫૪૮૯૩નો સપોર્ટ તુટે તો ૫૩૩૬૭ મહત્ત્વની સપાટી ગણાય.
કોલ્ગેટ (બંધ ભાવ રૂ.૧૪૯૮.૫૦ તા.૧૧-૦૩-૨૨) ૧૩૮૮નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૪૧.૩૫ અને ૪૮ દિવસની ૧૪૪૪.૯૦ તેમજ ૨૦૦ દિવસની ૧૫૧૧.૬૧ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૦૦ ઉપર ૧૫૧૧ કુદાવે તો ૧૫૧૫, ૧૫૩૭, ૧૫૬૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮૧ નીચે ૧૪૫૩ સપોર્ટ ગણાય.
તાતા કેમીકલ્સ (બંધ ભાવ રૂ.૯૨૭.૨૫ તા.૧૧-૦૩-૨૨) ૭૮૧નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૭૬.૧૭ અને ૪૮ દિવસની ૯૦૨.૭૮ તેમજ ૨૦૦ દિવસની ૮૪૬.૨૫ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તરફ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૩૨ ઉફર ૯૪૯, ૯૬૪ સુધીની શક્યતા. નીચામાં ૮૯૮ નીચે ૮૮૧ સપોર્ટ ગણાય.
તાતા મોટર (બંધ ભાવ રૂ.૪૧૮.૧૫ તા.૧૧-૦૩-૨૨) ૩૭૬.૩૫નાં બોટમની પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૩૧.૯૯ અને ૪૮ દિવસની ૪૬૭.૮૧ તેમજ ૨૦૦ દિવસની ૪૧૨.૭૦ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ન્યુટ્રલ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૩૫ કુદાવે તો ૪૪૩, ૪૫૨, ૪૬૨, ૪૭૦ સુધીની શક્યતા. નીચામાં ૪૦૯, ૪૦૪, ૩૯૫, ૩૮૯ સપોર્ટ ગણાય.
તાતા સ્ટીલ (બંધ ભાવ રૂ.૧૩૦૧.૭૦ તા.૧૧-૦૩-૨૨) ૧૦૬૧.૩૦નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૪૮.૩૭ અને ૪૮ દિવસની ૧૨૦૧.૯૩ તેમજ ૨૦૦ દિવસની ૧૧૫૦.૭૧ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડીક ધોરણે ઓવરબોટ તરફ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૧૪, ૧૩૨૯ કુદાવે તો ૧૩૫૭, ૧૩૮૭ સુધીની શક્યતા. નીચામાં ૧૨૯૭ નીચે ૧૨૬૮, ૧૨૫૫ સપોર્ટ ગણાય.
ટેક મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૧૪૮૬.૮૦ તા.૧૧-૦૩-૨૨) ૧૩૩૦નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૪૬.૩૭ અને ૪૮ દિવસની ૧૪૯૫.૨૬ તેમજ ૨૦૦ દિવસની ૧૩૯૧.૩૭ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯૩ ઉપર ૧૫૨૫ કુદાવે તો ૧૫૫૨, ૧૫૮૫ સુધીની શક્યતા. નીચામાં ૧૪૫૭ નીચે ૧૪૫૦ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૩૯૯.૧૫ તા.૧૧-૦૩-૨૨) ૨૧૮૬.૩૫નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૪૨.૯૪ અને ૪૮ દિવસની ૨૩૮૩.૨૭ તેમજ ૨૦૦ દિવસની ૨૩૨૯.૨૮ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૧૬ કુદાવે તો ૨૪૩૦, ૨૪૫૫, ૨૪૭૭, ૨૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩૮૦ નીચે ૨૩૫૦ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૪૬૦૫.૦૦ તા.૧૧-૦૩-૨૨) ૩૨૨૫૧.૩૫નાં બોટમથી પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૫૦૪૫.૫૮ અને ૪૮ દિવસની ૩૬૬૯૨.૦૯ તેમજ ૨૦૦ દિવસની ૩૬૧૪૯.૨૪ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ન્યુટ્રલ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૫૪૨૫ કુદાવે તો ૩૫૬૦૦, ૩૬૦૭૦, ૩૬૫૫૦, ૩૬૬૦૮ સુધીની શક્યતા. નીચામાં ૩૪૧૫૩ નીચે ૩૪૦૨૫, ૩૩૦૫૨ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૧૬૬૫૬.૬૦ તા.૧૧-૦૩-૨૨) ૧૫૬૭૬.૩૫નાં બોટમની પ્રત્યાઘાતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૫૨૮.૮૧ અને ૪૮ દિવસની ૧૭૦૮૧.૧૫ તેમજ ૨૦૦ દિવસની ૧૬૭૦૯.૧૨ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૭૫૪ કુદાવે તો ૧૬૮૭૫, ૧૭૦૦૦, ૧૭૦૬૩ સુધીની શક્યતા. ૧૭૦૬૩ કુદાવે તો ૧૭૧૫૦, ૧૭૨૭૫ સુધી આવી શકે. નીચામાં ૧૬૪૨૨ નીચે ૧૬૩૪૩ તુટે તો ૧૬૨૧૦, ૧૫૯૬૦ સુધીની શક્યતા.
સાયોનારા
આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે, એવું કશું નથી કે વચન હોવું જોઈએ
– મરીઝ
ચાર્ટ સંકેત-અશોક ત્રિવેદી