Day Special

ઈન્ડેક્સ 58570 અને નિફટી ફયુચર 17495 મહત્ત્વની પ્રતિકાર સપાટીઓ…

ઈન્ડેક્સ 58570 અને નિફટી ફયુચર 17495 મહત્ત્વની પ્રતિકાર સપાટીઓ... content image 3a7e8b47 1af3 4814 93ed 37c2e530415f - Shakti Krupa | News About India

– ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૭૮૩૨.૯૭ તા.૧૮-૦૨-૨૨) ૫૬૨૯૫.૬૯નાં બોટમથી  પ્રત્યાઘાતી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૫૮૦૯૮.૩૩ અને ૪૮ દિવસની ૫૮૫૭૫ય૪૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૬૦૪૬.૭૯ છે.  દૈનિક અને અઠવાડિક  એમએસીડી નરમાઈ  તરફી છે.  દૈનિક ધોરણે  ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી  ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૯૬૦ ઉપર  ૫૮૧૭૦, ૫૮૩૭૫, ૫૮૫૭૦ કુદાવે તો  ૫૯૦૬૦, ૫૯૬૧૮ મહત્ત્વની સપાટી ગણાય.  નીચામાં ૫૭૪૮૮ નીચે ૫૭૩૩૫, ૫૭૧૨૫, ૫૬૯૧૦, ૫૬૫૦૦, ૫૬૨૯૫ સુધીની શક્યતા. વૈશ્વિક સમાચારો પર નજર રાખવી.

હિન્દુસ્તાન યુનીલીવર (બંધ ભાવ રૂ.૨૩૧૨.૫૫ તા.૧૮-૦૨-૨૨) ૨૨૦૭નાં બોટમથી  પ્રત્યાઘાતી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૨૮૫.૩૪ અને ૪૮ દિવસની  ૨૩૨૫.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૭૯.૨૬ છે.  દૈનિક એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક  એમએસીડી નરમાઈ  તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ,  અઠવાડિક  તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ  પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૩૨૫ ઉપર ૨૩૩૩ કુદાવે તો  ૨૩૬૧, ૨૩૮૦, ૨૪૦૧  ૨૪૨૫ મહત્ત્વની સપાટી ગણાય. જે કુદાવે તો  વધુ વેચાણ  કાપણી જોવાય. નીચામાં ૨૨૮૦ સપોર્ટ ગણાય.

આઈસીઆઈસીઆઈ બેંક (બંધ ભાવ રૂ.૭૪૮.૯૦ તા.૧૮-૦૨-૨૨) ૮૩૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૭૮૦.૨૭ અને ૪૮ દિવસની  ૭૭૯.૭૧  તેમ જ ૨૦૦ દિવસની  ૭૧૨.૧૨  છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી નરમાઈ  તરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ  તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૭૬૭ ઉપર ૭૮૦ પ્રતિકીર સપાટી ગણાય. નીચામાં  ૭૪૩ નીચે  ૭૩૨, ૭૨૪, ૭૧૨,  ૭૦૭, ૬૯૮, ૬૯૦ મહત્ત્વની  સપાટીઓ ગણાય.

ઈપ્કા લેબ (બંધ ભાવ રૂ.૯૭૯.૮૫ તા.૧૮-૦૨-૨૨) ૧૧૨૮.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેડ  ૯૯૮.૯૯  અને ૪૮ દિવસની  ૧૦૩૩.૩૫ તેમજ ૨૦૦ દિવસની  ૧૦૬૦.૮૩ છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી નરમાઈ  તરફી છે.  દૈનિક ધોરણે  ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૮૦ ઉપર  ૧૦૦૩ પ્રતિકાર સપાટી  ગણાય.  નીચામાં  ૯૫૫ નીચે  ૯૪૦ તુટે તો  ૯૧૯, ૮૮૯ સુધીની શક્યતા.

પીવીઆર (બંધ  ભાવ રૂ.૧૫૭૦.૨૦  તા.૧૮-૦૨-૨૨) ૧૬૬૯નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની  એવરેજ  ૧૬૦૯.૧૩ અને ૪૮ દિવસની ૧૫૩૯.૯૪  તેમ જ ૨૦૦ દિવસની  ૧૪૬૮.૨૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટથી ન્યુટ્રલ અઠવાડિક ધોરણે  ઓવરબોટ તેમ જ માસિક ધોરણે  ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૧૫૯૫ ઉપર  ૧૬૩૦  પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં  ૧૫૬૩ તુટે તો  ૧૫૩૮, ૧૫૦૭ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ  ભાવ રૂ.૨૪૨૪.૨૦ તા.૧૮-૦૨-૨૨) ૨૩૧૩નાં બોટમથી પ્રત્યાઘાતી સુદારો  દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૩૯૨.૪૧ અને ૪૮ દિવસની  ૨૪૧૦.૮૪  તેમ જ ૨૦૦ દિવસની  ૨૩૨૦.૯૬ છે.  દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ, અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે  ઓવરબોટથી  ન્યુટરલ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં  ૨૪૫૫ ઉપર ૨૪૬૭, ૨૫૦૦ સુધીની શક્યતા.  ૨૫૦૦ કુદાવે તો  ૨૫૩૦, ૨૫૬૭ સુધી જઈ શકે. નીચામાં  ૨૪૨૦ નીચે  ૨૩૯૫ સપોર્ટ ગણાય.

બર્જર પેઈન્ટ(બંધ ભાવ રૂ.૭૩૬.૪૫ તા.૧૮-૦૨-૨૨) ૬૯૧.૪૫નાં  બોટમથી પ્રત્યાઘાતી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૭૨૪.૦૫  અને ૪૮ દિવસની  ૭૪૩.૮૩  તેમ જ ૨૦૦ દિવસની ૭૫૮.૫૫ છે. દૈનિક  એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી  નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૭૩૮ ઉપર  ૭૪૫, ૭૫૨, ૭૫૮ સુધીની શક્યતા.  નીચામાં  ૭૨૫ નીચે  ૭૨૯ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૩૭૬૦૪.૮૦ તા.૧૮-૦૨-૨૨) ૩૬૬૪૬.૯૦નાં બોટમથી  પ્રત્યાઘાતી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૩૮૪૮૨.૭૩  અને ૪૮ દિવસની ૩૭૭૮૨.૨૩ તેમ જ ૨૦૦ દિવસની  ૩૬૨૪૮.૦૫ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ  તરફી છે.  દૈનિક ધોરણે  ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરબોટતી  ન્યુટ્રલ પોજીસ દર્શાવે છે.  ઉપરમાં  ૩૮૪૭૫  ફરક મંદીરમાં રહેવું નહીં. ૩૮૪૭૫ ઉપર  મંદીમાં રહેવું નહીં. ૩૮૪૭૫ ઉપર  ૩૮૫૪૦, ૩૮૬૦૦, ૩૮૭૬૫, ૩૮૯૩૦,  ૩૯૦૦૦, ૩૯૨૫૫ સુધીની શક્યતા.  નીચામાં  ૩૭૨૦૦ નીચે ૩૭૧૩૦, ૩૬૮૦૦, ૩૬૬૪૬ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૭૨૮૪.૯૦ તા.૧૮-૦૨-૨૨) ૧૬૮૦૧નાં બોટમથી  પ્રત્યાઘાતી સુધારા  તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૭૩૫૩.૭૫ અને ૪૮ દિવસની ૧૭૪૯૩.૦૮ તેમ જ ૨૦૦ દિવસની  ૧૬૭૨૫.૪૩ છે.   દૈનિક અને  અઠવાડિક  એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક તેમ જ  માસિક ધોરણે  ઓવરબોટથી  ન્યુટ્રલ પોજીસન દર્શાવે  છે.  ઉપરમાં  ૧૭૪૯૫ ઉપર ૧૭૫૧૦, ૧૭૬૫૦, ૧૭૮૧૦ મહત્ત્વની  સપાટી ગણાય.  ૧૭૫૧૦ ઉપર મંદીમાં રહેવું નહીં  નીચામાં  ૧૭૨૧૮  નીચે  ૧૭૧૧૫,  ૧૭૦૫૩,  ૧૬૯૯૦ સુધીની શક્યતા.

સાયોનારા

ના ગમે  તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂંકદાની નથી. -ભરત વિંઝુડા.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button