Day Special

ઉછાળે તેજીનો વેપાર હળવો કરવો

ઉછાળે તેજીનો વેપાર હળવો કરવો content image 29e23f11 ff48 4d87 8f8d 1f19e4d58d3e - Shakti Krupa | News About Indiaચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ  ૫૫૮૫૮.૫૨ તા.૨૫-૦૨-૨૨) ૫૮૫૬૯.૨૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૨૮૯.૧૩ અને ૪૮ દિવસની ૫૮૨૫૨.૦૬ તેમજ ૨૦૦ દિવસની ૫૬૦૮૮.૪૮ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૧૮૪ ઉપર ૫૬૩૭૦, ૫૭૧૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૨૯૯ નીચે ૫૪૩૮૩ તુટે તો ૫૩૭૬૦, ૫૩૧૧૦, ૫૨૪૫૦, ૫૧૮૦૦ સુધીની શક્યતા.

આરતી ઈન્ડસ્ટ્રીઝ (બંધ ભાવ રૂ.૯૩૩.૩૫ તા.૨૫-૦૨-૨૨) ૧૧૧૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૪૬.૨૫ અને ૪૮ દિવસની ૯૮૪.૩૭ તેમજ ૨૦૦ દિવસની ૯૧૮.૫૨ છે. દૈનીક અન ેઅઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૪૫ ઉપર ૯૫૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૬૧ નીચે ૮૫૦, ૮૧૦, ૭૭૫ સુધીની શક્યતા.

અદાણી એન્ટરપ્રાઈઝ (બંધ  ભાવ રૂ.૧૬૧૮.૭૦ તા.૨૫-૦૨-૨૨) ૧૮૦૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૯૦.૫૨ અને ૪૮ દિવસની ૧૭૧૮.૮૧ તેમજ ૨૦૦ દિવસની ૧૫૦૦.૨૨ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૪૯ ઉપર ૧૬૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫૨૮ નીચે ૧૫૦૦, ૧૪૭૦, ૧૪૩૫ સુધીની શક્યતા.

અશોક લેલેન્ડ (બંધ ભાવ રૂ.૧૧૮.૦૦ તા.૨૫-૦૨-૨૨) ૧૪૧.૯૦નાં ટોપની નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૫.૭૪ અને ૪૮ દિવસની ૧૩૦.૦૪ તેમજ ૨૦૦ દિવસની ૧૨૬.૦૪  દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨ ઉપર ૧૨૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૨ નીચે  ૧૦૮, ૧૦૦, ૯૩ સુધીની શક્યતા.

એચડીએફસી બેંક (બંધ  ભાવ રૂ.૧૪૫૬.૧૦ તા.૨૫-૦૨-૨૨) ૧૫૭૬.૬૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૨૩.૮૦ અને ૪૮ દિવસની ૧૫૦૬.૬૪ તેમજ ૨૦૦ દિવસની ૧૫૦૦.૪૯ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૭૭ ઉપર ૧૪૯૭, ૧૫૦૫ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૦૭ નીચે ૧૩૫૩, ૧૨૯૨ સુધીની શક્યતા.

એલઆઈસી (બંધ ભાવ રૂ.૩૩૯.૩૦ તા.૨૫-૦૨-૨૨) ૪૦૮નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧ ૨દિવસની એવરેજ ૩૬૯.૬૮ અને ૪૮ દિવસની ૩૭૮.૩૬ તેમજ ૨૦૦ દિવસની ૩૯૪.૩૧ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૫૪ ઉપર ૩૬૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૨૮ નીચે ૩૧૦, ૨૮૭ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૨૮૩.૯૫ તા.૨૫-૦૨-૨૨) ૨૪૫૬.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૭૧.૮૪ અને ૪૮ દિવસની ૨૪૦૨.૩૨ તેમજ ૨૦૦ દિવસની ૨૩૨૩.૨૫ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૩૨૩ ઉપર ૨૩૪૦, ૨૩૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૪૩ નીચે ૨૨૨૯, ૨૧૭૧ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૩૬૪૭૬.૧૦ તા.૨૫-૦૨-૨૨) ૩૮૪૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૪૧૬.૩૧ અને ૪૮ દિવસની ૩૭૩૪૧.૩૫ તેમજ ૨૦૦ દિવસની ૩૬૨૮૭.૮૩ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૬૭૩૦ ઉપર ૩૭૦૦૦, ૩૭૩૫૦, ૩૭૪૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૫૬૯૯ નીચે ૩૫૨૦૧ નીચે ૩૫૦૮૦, ૩૪૬૦૦, ૩૪૧૧૮ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૬૬૬૭.૦૦ તા.૨૫-૦૨-૨૨) ૧૭૪૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૦૯૯.૬૪ અને ૪૮ દિવસની ૧૭૩૯૭.૧૫ તેમજ ૨૦૦ દિવસની ૧૬૭૩૭.૬૪ છે.  દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૭૬૪ ઉપર ૧૬૮૨૫, ૧૬૮૮૫, ૧૭૦૪૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૪૪૯, ૧૬૨૩૦ નીચે ૧૬૦૯૦, ૧૫૮૯૦, ૧૫૭૦૦, ૧૫૫૦૦ સુધીની શક્યતા.

સાયોનારા

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે – જલન માતરી

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button