Day Special

પ્રવર્તમાન પરિસ્થિતિમાં શેરોમાં વધઘટે નરમાઈનો દોર જળવાશે

પ્રવર્તમાન પરિસ્થિતિમાં શેરોમાં વધઘટે નરમાઈનો દોર જળવાશે content image eb667826 6dc2 4ba6 abc4 367a1500826c - Shakti Krupa | News About India– ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૪૩૩૩.૮૧ તા.૦૪-૦૩-૨૨) ૫૮૫૬૯.૨૨નાં ટોપથી  નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૫૬૪૬૭.૭૦ અને ૪૮ દિવસની ૫૭૮૫૩.૦૬ તેમ જ ૨૦૦ દિવસની ૫૬૦૭૧.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપર ૫૫૦૧૫ ઉપર ૫૫૭૨૦, ૫૬૩૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૫૩૮૮૭ નીચે ૫૩૭૩૦, ૫૩૧૦૦, ૫૨૪૫૦, ૫૨૦૩૦, ૫૧૮૦૦, ૫૧૧૫૦, ૫૦૫૦૦, ૫૦૩૦૦ સુધીની શક્યતા.  તા.૧૦-૧૧ ચૂંટણીના પરિણામો પાછળ ઉછાળો જોવાય પણ ધ્યના નરમ.

એસીસી (બંધ ભાવ રૂ.૨૦૧૦.૫૫ તા.૦૪-૦૩-૨૨) ૨૩૯૨.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૦૯.૪૫ અને ૪૮ દિવસની ૨૨૦૮.૧૬  તેમ જ ૨૦૦ દિવસની ૨૧૭૩.૨૩ છે. દૈનિક , અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૫૦ ઉપર ૨૦૯૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૧૯૨૫ નીચે  ૧૮૮૮, ૧૭૮૦, ૧૭૨૭ સુધીની શક્યતા.

અશોક લેલેન્ડ (બંધ ભાવ રૂ.૧૦૫.૮૫ તા.૦૪-૦૩-૨૨) ૧૪૧.૯૦નાં ટોપથી  નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૦.૮૨ અને ૪૮ દિવસની ૧૨૭.૮૯ તેમ જ ૨૦૦ દિવસની   ૧૨૫.૬૬ છે. દૈનિક અને અઠલાડિક એમએસીડી  નરમાઈ તરફી છે. દૈનિક અઠવાડિક તેમજ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૦, ૧૧૬ઉપર ૧૨૦ પ્રતિકાર  સપાટી ગણાય. નીચામાં  ૧૦૨ નીચે  ૧૦૦, ૯૩,૮૬ સુધીની શક્યતા.

એશીયન પેઈન્ટ(બંધ ભાવ રૂ.૨૭૩૮.૧૫ તા.૦૪-૦૩-૨૨) ૩૨૯૬.૯૦નાં ટોપથી  નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૩૧૨૨.૦૭ અને ૪૮ દિવસની  ૩૨૧૬.૨૮ તેમ જ ૨૦૦ દિવસની  ૩૧૭૬.૪૩ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી  છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૯૧૮ ઉપર ૩૦૦૧, ૩૦૫૧, પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૨૬૬૨ નીચે  ૨૫૮૦, ૨૪૯૭ સુધીની શક્યતા.

બજાજ ઓટો  (બંધ  ભાવ રૂ.૩૨૪૨.૧૦  તા.૦૪-૦૩-૨૨) ૩૬૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૩૪૮૫.૩૧ અને ૪૮ દિવસની ૩૪૮૦.૪૦ તેમ જ ૨૦૦ દિવસની ૩૫૫૧.૪૨ છે દૈનિક એમએસીડ નરમાઈ તરફી  છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી  છે.  દૈનિક ધોરણે  ઓવરસોલ્ડ  અઠવાડિક ધોરણે  ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે  ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૩૩૦૫ ઉપર ૩૩૪૫, ૩૩૮૪, ૩૪૦૫, ૩૪૫૦ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં  ૩૧૫૧ નીચે  ૩૧૦૫, ૩૦૬૭ , ૩૦૨૭  સુધીની શક્યતા.

ટેક મહેન્દ્ર (બંધ  ભાવ રૂ.૧૪૫૩.૬૦ તા.૦૪-૦૩-૨૨) ૧૩૩૦નાં  બોટમથી  પ્રત્યાઘાતી  સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૨૪.૫૪ અને ૪૮ દિવસની  ૧૫૦૧.૭૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૮૭.૫૩  છે. દૈનિક  એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૬૦ ઉપર ૧૪૬૪, ૧૪૮૮,  ૧૫૧૫ સુધીની શક્યતા.  નીચામાં ૧૪૩૫ નીચે ૧૪૦૫,  ૧૩૮૮ સપોર્ટ ગણાય.

વિપ્રો (બંધ ભાવ રૂ.૫૭૫.૩૦ તા.૦૪-૦૩-૨૨) ૫૩૧.૧૫નાં બોટમથી  પ્રત્યાઘાતી  સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૫૬૧.૧૭ અને ૪૮ દિવસની  ૫૯૫.૦૭ તેમ જ ૨૦૦ દિવસની   ૫૮૮.૩૭ છે.  દૈનિક  એમએસીડી  સુધારા તરફી છે. અઠવાડિક  એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૮૦ ઉપર  ૫૯૨, ૬૦૫ સુધીની શક્યતા. નીચામાં  ૫૫૮ નીચે ૫૫૦ સપોર્ટ ગણાય. 

બેંક નિફટી ફયુચર (બંધ ૩૪૪૨૫.૯૫ તા.૦૪-૦૩-૨૨) ૩૮૪૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૩૬૫૭૬.૭૯ અને ૪૮ દિવસની ૩૭૩૫૪.૨૧ તેમ જ ૨૦૦ દિવસની ૩૬૨૩૮.૩૪ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૫૧૭૨ ઉપર ૩૫૬૬૫, ૩૫૮૬૭, ૩૬૨૫૦ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૩૪૧૫૩ નીચે  ૩૪૧૨૩ તુટે તો  ૩૩૬૩૦, ૩૩૪૫૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૬૨૬૬.૬૦ તા.૦૪-૦૩-૨૨) ૧૭૪૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૬૮૬૯.૯૭ અને ૪૮ દિવસની ૧૭૨૭૭.૩૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૭૩૩.૮૭ છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં  ૧૬૪૮૦ ઉપર  ૧૬૬૭૦, ૧૬૭૩૦, ૧૬૮૨૫  પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૧૬૧૫૨ નીચે ૧૬૦૮૦, ૧૫૮૯૦ , ૧૫૭૦૦, ૧૫૫૦૦ સુધીની શક્યતા. ૧૫૫૦૦ નીચે જાય તો  ૧૫૦૫૦ સુધી વધઘટે આવી શકે.

સાયોનારા

યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો, હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે. -વિકી ત્રિવેદી

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button